દિલબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલબર

વિશેષણ

  • 1

    દિલનું હરણ કરનારું.

સ્ત્રીલિંગ

  • 1

    માશૂક.

મૂળ

फा.