દિલાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલાસો

પુંલિંગ

  • 1

    ધીરજ; આશ્વાસન (દિલાસો આપવો, દિલાસો લેવો).

મૂળ

फा. दिलासा