દિલ ઊઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલ ઊઠવું

  • 1

    મન ન રહેવું; ભાવ-રુચિ કે સ્નેહ જતાં રહેવાં.