દિલ ખોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલ ખોલવું

  • 1

    દિલની વાત છુપાવ્યા વિના ચોખ્ખી કહેવી; ખુલ્લા મનથી જણાવવું.