દિવેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવેટ

સ્ત્રીલિંગ

  • 1

    દિવાની વાટ; બત્તી.

મૂળ

प्रा. दीव (सं. दीप)+वट्टि (सं. वर्ति)