દિવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવ્ય

વિશેષણ

  • 1

    દૈવી; અદ્ભુત.

  • 2

    પ્રકાશમાન; સુંદર.

મૂળ

सं.

દિવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવ્ય

નપુંસક લિંગ

  • 1

    (પ્રાચીન કાળમાં) માણસ અપરાધી છે કે નહિ તે નક્કી કરવા પાણી કે અગ્નિ વડે કરવામાં આવતી પરીક્ષા.