દિવેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવેલિયું

વિશેષણ

 • 1

  દિવેલવાળું; ચીકટું.

 • 2

  લાક્ષણિક દિવેલ પીધું હોય એવું (મોં કે માણસ).

દિવેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવેલિયું

નપુંસક લિંગ

 • 1

  દિવેલ ભરવાનું પાત્ર; ધાતુનું કોડિયું.

 • 2

  જાનવરની ખરીથી પડેલો કોડિયા જેવો ખાડો.