દિવસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવસ

પુંલિંગ

  • 1

    સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય; રાતથી ઊલટો તે.

  • 2

    એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમય.

મૂળ

सं.

પુંલિંગ બહુવયન​

  • 1

    સમો; જમાનો; વખત.