દિવાંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવાંધ

પુંલિંગ

  • 1

    ઘુવડ.

મૂળ

सं.

દિવાંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવાંધ

વિશેષણ

  • 1

    દિવસે ન દેખતું.