દિવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવાળી

સ્ત્રીલિંગ

  • 1

    આસો વદ અમાસ; દિપોત્સવી.

  • 2

    લાક્ષણિક આનંદ કે મજા; ખુશાલી.

મૂળ

सं. दीपाली; प्रा. दीवाली; સર૰ हिं. दिवाली; म.