દિવાસ્વપ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિવાસ્વપ્ન

નપુંસક લિંગ

  • 1

    દિવસે આવતું સ્વપ્ન; કલ્પના; મનોરાજ્ય.

મૂળ

सं.