દિશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિશા

સ્ત્રીલિંગ

  • 1

    બાજુ; તરફ; પડખું.

  • 2

    પૂર્વ વગેરે ચાર દિશા તથા ચાર ખૂણા ને આકાશ પાતાળ સાથે દશ દિશામાંની દરેક.

  • 3

    લાક્ષણિક માર્ગ; રસ્તો.

મૂળ

सं.