દિશા બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિશા બાંધવી

 • 1

  દિશાનો નિર્ણય કરવો.

 • 2

  દિશા ધ્યાનમાં રાખવી.

 • 3

  જાદુથી દિશાનો વિસ્તાર અંકુશમાં લેવો.

 • 4

  પડોશીને જાદુની અસરમાં લેવો.