દિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિષ્ટ

વિશેષણ

  • 1

    દર્શાવેલું.

મૂળ

सं.

દિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિષ્ટ

નપુંસક લિંગ

  • 1

    હેતુ; લક્ષ્ય.

  • 2

    નસીબ.