દીક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે.

  • 2

    યજ્ઞ -યાગાદિ શરૂ કરતાં તેનો વિધિપૂર્વક સંકલ્પ કરવો તે કે એવો કોઈ ધર્મવિધિ, જેમ કે, જનોઈ, પદવીદાન.

  • 3

    સંન્યાસ; સમર્પણ.

મૂળ

सं.