દીક્ષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીક્ષિત

વિશેષણ

  • 1

    દીક્ષા લીધી હોય એવું.

દીક્ષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીક્ષિત

પુંલિંગ

  • 1

    યજ્ઞ કરનાર.

  • 2

    બ્રાહ્મણની એક અટક.