દીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીંટ

નપુંસક લિંગ

  • 1

    ડીંટ; (ફળનું) ડીંટું.

દીંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીંટું

નપુંસક લિંગ

  • 1

    (ફળનું) ડીંટું; જેનાથી ફળ શાખાને વળગી રહે છે તે ભાગ.