ગુજરાતી

માં દીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીઠ1દીઠું2

દીઠ1

ક્રિયાવિશેષણ

  • 1

    દરેક …ને હિસાબે, પરત્વે ઉદા૰ 'જણ દીઠ'.

ગુજરાતી

માં દીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીઠ1દીઠું2

દીઠું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'દેખવું'નું ભૂ૰ કા૰.

મૂળ

सं. दृष्ट, प्रा. दिट्ठ