દીંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીંડવું

નપુંસક લિંગ

  • 1

    ડીંડવું; માવાવાળું ફળ; ડોડવું.

  • 2

    દીંડું; થોર વગેરેનો દૂધભર્યો કકડો.