દીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીદાર

પુંલિંગ બહુવયન​

  • 1

    ચહેરો; સ્વરૂપ; કાંતિ.

  • 2

    દર્શન.

  • 3

    દેખાવ.

મૂળ

फा.