દીધવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીધવાન

વિશેષણ

  • 1

    આપ્યું હોય તેને મળતું; આપ્યું હોય કે કરેલું હોય તે જ જાતનું.

  • 2

    જૂનું; પરંપરાથી ચાલતું આવેલું.