દીધે રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીધે રાખવું

  • 1

    સતત કર્યે રાખવું; વિવેકવિચાર વગર ઊંધું ઘાલીને કર્યે રાખવું (માર્યે રાખવું ઇ૰).