ગુજરાતી

માં દીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીન1દીન2

દીન1

નપુંસક લિંગ

 • 1

  મુસલમાની ધર્મ-મજબહ.

 • 2

  કોઈ પણ ધર્મ.

પુંલિંગ

 • 1

  મુસલમાની ધર્મ-મજબહ.

 • 2

  કોઈ પણ ધર્મ.

મૂળ

अ.

ગુજરાતી

માં દીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીન1દીન2

દીન2

વિશેષણ

 • 1

  ગરીબ.

 • 2

  રંક; લાચાર.

પુંલિંગ

 • 1

  ગરીબ.

 • 2

  રંક; લાચાર.

મૂળ

सं.