દીપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપક

વિશેષણ

 • 1

  ઉત્તેજક; સતેજ કરનારું.

 • 2

  દીપાવનારું.

પુંલિંગ

 • 1

  દીપ; દીવો.

 • 2

  દીપકલ્યાણ; એક રાગ.