દીપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપ્ત

વિશેષણ

  • 1

    સળગાવેલું.

  • 2

    પ્રકાશિત; તેજસ્વી.

મૂળ

सं.