દીપ્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપ્તા

સ્ત્રીલિંગ

સંગીત
  • 1

    સંગીત
    શ્રુતિના પાંચ પ્રકારોમાંનો એક (દીપ્તા, આયતા, મૃદુ, કરુણા ને મધ્યા).