દીપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપન

વિશેષણ

  • 1

    દીપક; ઉત્તેજક.

નપુંસક લિંગ

  • 1

    સતેજ કરવું-ઉત્તેજવું તે.

મૂળ

सं.