દીપમાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીપમાળ

સ્ત્રીલિંગ

  • 1

    મંદિર આગળ દીવાઓ ગોઠવવા કરેલો મિનારો.