દીર્ઘાયુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીર્ઘાયુ

વિશેષણ

  • 1

    લાંબા આયુષ્યવાળું.

નપુંસક લિંગ

  • 1

    લાંબો આવરદા.

મૂળ

+આયુ