દીવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવડું

નપુંસક લિંગ

  • 1

    કણકના લોચાનું બનાવેલું દીવાનું કોડિયું.

  • 2

    દીવી.

  • 3

    દીવો.

મૂળ

'દીવો' ઉપરથી