દીવાદાંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવાદાંડી

સ્ત્રીલિંગ

  • 1

    જતાં આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો.

મૂળ

દીવો+દાંડી