ગુજરાતી

માં દીવાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીવાન1દીવાનું2

દીવાન1

પુંલિંગ

 • 1

  વજીર; પ્રધાન.

 • 2

  રાજસભા; કચેરી.

 • 3

  મોટો ઓરડો; ખંડ.

 • 4

  પ્રકરણ.

ગુજરાતી

માં દીવાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દીવાન1દીવાનું2

દીવાનું2

વિશેષણ

 • 1

  ગાડું; ઘેલું.

મૂળ

फा.

નપુંસક લિંગ

 • 1

  ગઝલસંગ્રહ.

મૂળ

अ.