દીવાનેઆમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવાનેઆમ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  આમવર્ગના લોકોની રાજસભાને મળવાનું દીવાનખાનું.

 • 2

  લાક્ષણિક આમસભા.

મૂળ

+इ+आम

દીવાનેઆમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવાનેઆમ

નપુંસક લિંગ

 • 1

  આમવર્ગના લોકોની રાજસભાને મળવાનું દીવાનખાનું.

 • 2

  લાક્ષણિક આમસભા.