દીવાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવાની

સ્ત્રીલિંગ

 • 1

  દીવાનાપણું; ગાંડાઈ.

 • 2

  લેણદેણના ઈન્સાફને લગતું; ફોજદારીથી ઊલટું-'સિવિલ'.

 • 3

  દીવાનગીરી.

 • 4

  રાજ્યનું મહેસૂલી કામ (જેમ કે, ક્લાઈવને બંગાળની દીવાની મળી).

 • 5

  દીવાની અદાલત કે તેમાં કરેલી ફરિયાદ કે કેસ.