દીવાસળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીવાસળી

સ્ત્રીલિંગ

  • 1

    અગ્નિ પ્રગટાવવાની, છેડે રસાયનવાળી સળી.

મૂળ

દીવો+સળી