દીસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાવું.

  • 2

    લાક્ષણિક ભાસવું; સૂઝવું.

મૂળ

सं. दृश्, प्रा. दिस्स