દુકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુકાળ

પુંલિંગ

  • 1

    અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય.

  • 2

    કોઈ પણ વસ્તુની તંગી.

મૂળ

सं. दुष्काल, प्रा. दुका (-क्का)ल