દુવિધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુવિધા

સ્ત્રીલિંગ

  • 1

    દુગ્ધા; અનિશ્ચય; ડામાડોળપણું.

મૂળ

સર૰ हिं. दुबिधा; सं. द्विविधा?

દ્વિધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિધા

અવ્યય

  • 1

    બે રીતે.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    દુવિધા.