દૂબળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂબળો

પુંલિંગ

  • 1

    ભીલને મળતી એક જાતનો આદમી.

  • 2

    અર્ધ ગુલામ જેવો (સુરત તરફ) ખેડૂતનો નોકર.