દંતૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંતૈયું

નપુંસક લિંગ

 • 1

  દાંતિયું; દાંતાવાળું.

 • 2

  દાંત દેખાડી કરડવા ધાવું તે.

 • 3

  છાંછિયું.

 • 4

  પાક લણી લીધા પછી ઊગેલો ફણગો.

મૂળ

'દંત' ઉપરથી

દંત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંત્ય

વિશેષણ

 • 1

  દાંત સંબંધી.

 • 2

  દંતસ્થાની.

મૂળ

सं.

દૈત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈત્ય

પુંલિંગ

 • 1

  રાક્ષસ.

મૂળ

सं.