ગુજરાતી માં દોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દો1દો2

દો1

વિશેષણ

  • 1

    બે.

મૂળ

फा.; प्रा.; सं. द्वि

ગુજરાતી માં દોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દો1દો2

દો2

  • 1

    આપો ('દેવું'નું આજ્ઞાર્થ, બ૰વ૰ રૂપ).

મૂળ

દૉ, કાંઈક યશ્રુતિ