દોકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોકડો

પુંલિંગ

  • 1

    રૂપિયાનો સોમો ભાગ.

  • 2

    બાર ટકા વ્યાજ.

  • 3

    ગુણ; 'માર્ક'.

મૂળ

સર૰ हिं., म. दोकडा, हिं. दुकडा