દોજખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોજખ

નપુંસક લિંગ

  • 1

    નરક; મરણ બાદ પાપના ફળ રૂપે મળતી શિક્ષા ભોગવવાનું કલ્પિત સ્થાન-એક લોક.

  • 2

    લાક્ષણિક નરક જેવી-દુઃખથી ભરપૂર કોઈ જગા.

મૂળ

फा.