ગુજરાતી

માં દોડની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોડ1દોડું2

દોડ1

સ્ત્રીલિંગ

  • 1

    દોડવાની ક્રિયા કે ઝડપ.

મૂળ

'દોડવું' ઉપરથી

ગુજરાતી

માં દોડની 2 મુખ્ય વ્યાખ્યા છે: દોડ1દોડું2

દોડું2

નપુંસક લિંગ

  • 1

    ડોડું; ડોડીનું ફળ.