દોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નાસવું; ઝડપથી કૂદતે પગલે હીંડવું-ધસતા ચાલવું.

મૂળ

સર૰ हिं. दौडना; म. दवडणें, दौडणें; सं. द्रु, प्रा. दव