દોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોડો

પુંલિંગ

  • 1

    ડોડો; ફળફૂલના ગર્ભવાળો નવો ફૂટતો ગોટો.

  • 2

    દાણા ભરેલું મકાઈનું ડૂંડું.