દોઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢું

વિશેષણ

  • 1

    દોઢ ગણું.

મૂળ

'દોઢ' ઉપરથી

દોઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢ

વિશેષણ

  • 1

    એક ને અડધું-'૧ﺎﺎ '.

મૂળ

प्रा. दिवड्ढ; सं. द्वयपार्ध; સર૰ हिं. डेढ; म. दीड,-ढ

દોઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢ

સ્ત્રીલિંગ

  • 1

    દોઢવવું તે.