દોઢડાહ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢડાહ્યું

વિશેષણ

  • 1

    વધારે પડતું ડહાપણ કરનારું.

નપુંસક લિંગ

  • 1

    દોઢડહાપણ કે તેવી વાત.