દોઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢિયું

વિશેષણ

 • 1

  દોઢું.

દોઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોઢિયું

નપુંસક લિંગ

 • 1

  દોઢ પને સીવેલું વસ્ત્ર.

 • 2

  પૈસા; કાવડિયું.

 • 3

  જેમાં પ્રાસ દોઢવાય છે એવું ગીત.