દોણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દોણી

સ્ત્રીલિંગ

  • 1

    હાંલ્લી (દૂધ, દહીં વગેરે ભરવાની).

મૂળ

सं. दोहनी; યા दे दुद्धिगी